Navchetan U.B. Highschool - Kelkuva

ટ્રસ્ટીશ્રી

પ્રમુખશ્રી - કોળચા ચીમનસિંહ ધીરસિંહ

ટ્રસ્ટનુ નામ :- નવચેતન કેળવણી મંડળ (કાંટુ) મુ. સાતકુંડા, તા. દે. બારીઆ, જિ. દાહોદ

સરનામુ:-મુ. સાતકુંડા, પો. ખાંડણીયા, તા. દેવગઢ બારીઆ, જિ. દાહોદ

મંડળના પ્રમુખશ્રીનો સંદેશ

આદિવાસી બાળકોને જીવનનું શિક્ષણ તેમજ શિક્ષણની મહત્તા વિશેનું જ્ઞાન પછાત વિસ્તારની શાળાઓમાં મળતું નથી તેવી ઝાંખી થતા આદિવાસી વિસ્તારના આદિવાસી ભાઇઓ તેમજ બહેનોનું જીવન સુધરે અને તેઓ કર્તવ્ય પરાયણ બને અને લોકશાહી નો લાભ ઊઠાવી જગતમાં તેની શક્તિ બતાવે તેવા સમાજના વિચારોને રેડવા માટે અને વિદ્યાર્થીઓ ઘેર ઘેર ઉદ્યોગ અને નોકરી કરતા થાય તેવી ઇચ્છાથી આ મંડળનું બંધારણ તૈયાર કરેલ છે. અને તે રીતે નવચેતન કેળવણી મંડળ� સાતકુંડાની તમામ સંસ્થાઓ ચાલે વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેમને સારૂ શિક્ષણ પ્રાપ્ત થાય તેની સતત કાળજી રાખવામાં આવે છે.


ટ્રસ્ટીશ્રી