Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. Highschool - prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

વંદે દેવી શારદા, વંદે દેવી શારદા (૨)
ઉર વિણા હું બજાવું, બજાવું................(૨)
વંદે દેવી શારદા (૨)
મંગલ ઉત્સવ આજ અનેરો..........(૨)
મોતી થકી હું વધાવું................. (૨)
વંદે દેવી શારદા (૨)
ચંદ્રિકાના ધવલ પ્રકાશે.............. (૨)
આરતી હું ઉતારું ઉતારું.............. (૨)
શ્વેત મનોહર પટકુળ પહેરી.......... (૨)
મયુર વિહારથી આવું................... (૨)
યુગ યુગના અંધારા ટાળો........... (૨)
મન મંદિર સજાવું સજાવું............ (૨)
વંદે દેવી શારદા (૨)

 

મંગળવાર

પ્રભો ! અંતર્યામી જીવન જીવના દીન શરણાં

પિતા, માતા, બંધુ અનુપમ સખા હિત કરણાં

પ્રભા કિર્તિ ક્રાન્તિ, ધન વૈભવ સર્વસ્વ જનના,

નમું છું, વંદુ છું, વિમલ મુખ સ્વામિ જગતના

અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઇ જા,

ઉંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા,

મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ ! લઇજા,

તુંહ હીણો હું છું, તો તુજ દરશનમાં દાન દઇજા.

     

બુધવાર

હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે
દૂસરોં કી જય સે પહેલે ખુદકી જય કરે..........
હમકો મન મનકી શક્તિ દેના.............
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોંસે ભૂલ હોતો માફ કર સકે,
જૂઠ સે બચ રહે સચકા દમ ભરે.
દૂસરોં કી જય સે પહેલે ખુદકી જય કરે..........
મુશ્કીલે પડે તો હમ સે ઇતના કર્મ કરે
સાથ દેતો ધર્મકા જો લેતો ધર્મ કરે
ખુદ પે હોંસલા રહે વહીંસે ના ડરે.
દૂસરોં કી જયસે પહેલે ખુદકી જય કરે............
હમકો મન મનકી શક્તિ દેના.............

 

ગુરૂવાર

હે કરુણના કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી
હે સંકટના હરનારા તારી કરુણાનો કોઇ પાર નથી
મારાં પાપ કર્યા છે એવાં તારી ભૂલ્યો કરવી સેવા
મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કાંઇ પાર નથી. હે કરુણાના............
હે પરમ કૃપાળુ વ્હાલા મે પીધા વિષના પ્યાલા
વિષને અમૃત કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી
હું અંતરમાં થઇ રાજી ખેલ્યો છું અવળી બાજી
અવળી સવળી કરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી. હે કરુણાના...........
મને જડતો તથી કિનારો મારો ક્યાંથી આવે આવે આરો?
મારા સાચા ખેતવન હારા તારી કરુણાનો કાંઇ પાર નથી. હે કરુણાના.........
ભલે છોરૂં કછોરૂં થાયે તું માવતર કહેવાયે
મીઠી છાયા દેનારા તારી કરુણાનો કાંઇ પાર નથી. હે કરુણાના............
છે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે લે અવિનાશી
રાધાના દિલ હરનારા તારી કરુણાનો કાંઇ પાર નથી. હે કરુણાના.............

     

શુક્રવાર

વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે.........
પર દુઃખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે.
વૈષ્ણવજન.........
સકળ લોકમાં સહુને વંદે નિંદા કન કરે કોની..........
વાચ્ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે....
વૈષ્ણવજન.........
સમદ્રષ્ટીને તૃષ્ણા ત્યાગી પર સ્ત્રી જેને માત રે.......
જિહવા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે....
વૈષ્ણવજન.........
મોહમાયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે....
રામ નામ શુ તાળી લાગી, સફળ તીરથ તેના મનમાં રે..
વૈષ્ણવજન.........
વણ લોભીને કપટરહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે....
ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઇકોતેર તાર્યા રે...
વૈષ્ણવજન.........

 

શનિવાર

એ માલિક તેરે બંદે હમ્, એસે હો હમારે કરમ,
નેકી પર ચલે ઔર બદી સે ટલે, તાકે હસતે હુએ નીકલે દમ,
એ માલિક..........
યે અંધેરા ઘના છા રહા, તેરા ઇન્સાન ઘબરા રહા,
વો રહા બે ખબર કુછ ન આતા નજર
સુખકા સુરજ છુપા જા રહા
હે તેરી રોશની મેં જો હમ તું અમ્રાવશ કો કરદે પૂનમ
નેકી.......... એ માલિક..........
જબ જૂલ્મો કા હો સામના તબ તુંહી હમે થામના
વો બુરાઇ કરે હમ ભલાઇ કરે, નહીં બદલે કી યે કામના,
બઢ ઉઠે પ્યારકા હર કદમ, ઔર મીટે બૈરકા યે ભરમ
નેકી........... એ માલિક..........

     
રાષ્ટ્રગીતો    
     
વન્દે માતરમ્ । વન્દે માતરમ્ ।
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્ ।
સસ્ય શ્યામલામ્ । માતરમ્ વન્દે માતરમ્ ।
વન્દે માતરમ્ ।।૧।।
શુભ્ર જ્યોત્સનામ્ પુલકિત યામિનીમ્ ।
ફુલ્લ કુસુમિત દ્રુમદલ શોભિનીમ્ ।
સુહાસિનિમ્ સુસધુરભાષણીમ્ ।
સુખદામ વરદામ માતરમ્ ।
વન્દે માતરમ્ વન્દે માતરમ્ ।।૨।।
  જનગણમન અધિનાયક જય હે -
ભારત ભાગ્ય વિધાતા
પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા,
દ્રાવિડ, ઉત્કલ, બંગા
વિન્ધ્ય, હિમાચલ યમુના, ગંગા
ઉચ્છલ - જલધિ તરંગા
તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે,
ગાહે તવ જય ગાથા
જનગણ મંગલદાયક જય હે -
ભારત ભાગ્ય વિધાતા
જય હે ! જય હે ! જય હે !
જય જય જય જય હે ! ........