Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. Highschool - calender

શાળાનું સમયપત્રક

સોમવાર થી શુક્રવાર સુધી

ક્રમ વિગત સમય કુલ મિનિટ
  પ્રાર્થના ૧.૫૦ થી ૧૧.૦૦ ૧૦ મિનિટ
પ્રથમ તાસ ૧૧.૦૦ થી ૧૧.૪૦ ૪૦ મિનિટ
બીજો તાસ ૧૧.૪૦ થી ૧૨.૨૦ ૪૦ મિનિટ
  નાની રીશેષ ૧૨.૨૦ થી ૧૨.૩૦ ૧૦ મિનિટ
ત્રીજો તાસ ૧૨.૩૦ થી ૧.૧૦ ૪૦ મિનિટ
ચોથો તાસ ૧.૧૦ થી ૧.૫૦ ૪૦ મિનિટ
  મોટી રીશેષ ૧.૫૦ થી ૨.૨૦ ૩૦ મિનિટ
પાંચમો તાસ ૨.૨૦ થી ૩.૦૦ ૪૦ મિનિટ
છઠ્ઠો તાસ ૩.૦૦ થી ૩.૪૦ ૪૦ મિનિટ
  નાની રિશેષ ૩.૪૦ થી ૩.૫૦ ૧૦ મિનિટ
સાતમો તાસ ૩.૫૦ થી ૪.૨૫ ૩૫ મિનિટ
આઠમો તાસ ૪.૨૫ થી ૫.૦૦ ૩૫ મિનિટ

શનિવાર માટે સમય પત્રક

ક્રમ વિગત સમય કુલ મિનિટ
  પ્રાર્થના ૭.૪૦ થી ૭.૫૦ ૧૦ મિનિટ
પ્રથમ તાસ ૭.૫૦ થી ૮.૩૦ ૪૦ મિનિટ
બીજો તાસ ૮.૩૦ થી ૯.૧૦ ૪૦ મિનિટ
ત્રીજો તાસ ૯.૧૦ થી ૯.૫૦ ૪૦ મિનિટ
  નાની રિશેષ ૯.૫૦ થી ૧૦.૦૦ ૧૦ મિનિટ
ચોથો તાસ ૧૦.૦૦ થી ૧૦.૩૫ ૩૫ મિનિટ
પાંચમો તાસ ૧૦.૩૫ થી ૧૧.૧૦ ૩૫ મિનિટ

અઠવાડીયાના કુલ કામના કલાક:  ૩0

વિશ્રાંતિ નો સમય:  ૪ કલાક ૨0 મિનિટ