Navchetan U.B. Highschool - Kelkuva
Navchetan U.B. Highschool - aboutus

શાળા વિશે

શાળાનું નામ : નવચેતન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, કેળકુવા.
શાળાનું સરનામુ : મુ. કેળકુવા, પો. દેવીરામપુરા, તા. દે. બારીઆ જિ. દાહોદ, પિન: ૩૮૯૩૮૦
ટ્રસ્ટનું નામ : નવચેતન કેળવણી મંડળ, (કાંટુ) મુ.સાતકુંડા
ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર : પંચમહાલ ઇ/૨૩૬. તા. ૨૧-૧૨-૧૯૭૦
S.S.C ઇન્ડેક્ષ નં. : ૭૫.૧૦૦
આચાર્યશ્રીનુ નામ : શ્રી શ્રોફ અજયકુમાર નટવરલાલ
ઘરનું સરનામું : મું.પો.તા. દેવગઢ બારીઆ, જિ. દાહોદ.
મોબાઇલ નંબર : 9427056905
સંયોજક શાળાનું નામ : એમ.સી. મોદી હાઇસ્કૂલ, દેવગઢ બારીઆ.
શાળા વિકાસ સંકુલનું નામ : સરદાર પટેલ શાળા વિકાસ સંકુલ-3
ગુણવત્તા વિકાસ વર્તુળનું નામ : સર્વોદય વિદ્યામંદિર સાગરાલ
સંચાલક મંડળનું નામ : નવચેતન કેળવણી મંડળ (કાંટુ) મું. સાતકુંડા
સંચાલક મંડળની અધિકૃત વ્યક્તિનું નામ/હોદ્દો : શ્રી કોળચા ચિમનસિંહ ધીરસિંહ પ્રમુખ
સરનામું : મુ. સાતકુંડા, પો. ખાંડણીયા, તા. દેવગઢબારીઆ, જિ. દાહોદ.
ફોન નંબર : 9427459098